Posts

Showing posts from June, 2018

યહી બુદ્ધ નો માર્ગ છે

બુદ્ધ પીપલ નું વૃક્ષ ની છાંવ 6 વર્ષ તપ ધ્યાન ધર્યા પછી મધ્ય મોહ માયા પર વિજય પ્રાપ્ત કરી હતી ત્યારે જવાબ પૃથ્વી તેમની સાક્ષી છે તેવું તેમને કીધું હતું યહી સમય દરમ્યાન તેમનાં હૃદય ચક્ર કમળ ખીલ્યું હતું સંસાર જ એમનો પ્રેરણા સ્ત્રોત છે અને સંસાર નો ઋણ ચુકવવા તેમને સંબુદ્ધ સત્ય ઓર જ્ઞાન નો માર્ગ શોધ્યો હતો ચાર શાશ્વત સત્ય ઇસ વિશ્વ મે કેવલ દુઃખ હે દુઃખ કે પીછે કઈ કારણ હૈ ઓર ઉનકે પરિણામ ભી મેરે અષ્ટાંગ યોગ માર્ગ સે ઉન પર વિજય પ્રાપ્ત કી જા શક્તિ હૈ. નિર્વાણ પૂર્વ જન્મ ખોજ અને પ્રગતિ બુદ્ધ  અહંકાર કહાં થી આવે છે જીવ યા આત્મા જીસે મેં ઉદગલ કહેતા હું પંચ તત્વો કા મિશ્રણ હૈ રૂપ વેદના સંજ્ઞા  સંસ્કાર વિજ્ઞાન ઇન સબ કા મિશ્રણ અહંકાર હૈ જો અલગ અલગ જન્મો મેં અલગ અલગ શરીર મેં જન્મ લેતા રહતા હૈ ધર્મ ચક્ર ગતિમાન માનવ જાતિ કો મુક્તિ પ્રદાન કર્તા હૈ - લવ પરમાર