જીંદગી એક પહેલી (અનુભવ)
જીંદગી એ કલા છે.જીંદગી જીવતા આવડવું દુનિયા ની સૌથી મોટી કલા છે.એવું નથી કે જીંદગી એ ખૂબ જ સરસ ભેટ નથી જેનું મૂલ્યાંકન કરી શકાય નહીં.પણ જીંદગી જીવતા આવડે જેને સમજો તમે જીંદગી ની પરીક્ષામાં પાસ થઈ ગયા તમારે દુઃખી થવાની જરૂર નથી. કેમ તમને જીંદગી માંથી એક એક ક્ષણ માં તમે અનુભવ શીખો છો પરંતું તે શુ છે એ કદાચ તમે વિચાર્યું જ નહીં હોય તેનો ઉપયોગ શુ એ પણ કદાચ ખબર નહીં હોય. તમે કહેવત તો સાંભળી જ હશે. માણસ અનુભવ થી ઘડાય છે.અનુભવ એ આપણી આત્માનો એક વિશ્વાસ છે.અનુભવ થી જ માણસ જીંદગી ની પરીક્ષા માં પાસ થાય છે એવું નથી કે બાર ની દુનિયામાં એ FAIL થયો તો એ જીંદગી માં ની પરીક્ષા માં FAIL એવું શકય જ નથી એ તમે જેવું વિચારો છો એનાં પાર આધારિત છે.જેમ કે તમે વિચારો FAIL એટલે તો ખાલી શબ્દ જ છે એનાથી વિશેષ શુ છે શુ તમને ખબર છે. તો તમને થશે કે હા FAIL એટલે ખબર છે તો એનો મતલબ એવો થયો કે FAIL નો અનુભવ આપણને થયો છે. નાની મોટી દરેક વાત માં પલ પલ નાં દરેક ક્ષણ માં તેનો અહેસાસ રહેલો છે. જયાં સુધી માણસ પોતાના જીવન માં PASS નો રસ ચાખે છે ને તયારે તેને એ શબ્દ નો અનુભવ થાય છે એટલે તમે શુ સમજ્યા દુનિયામાં દરેક શબ્દ એ
Comments
Post a Comment