I love my India

"હિંદુ સ્થાન વતન મેરા India". સ્થાન દેખો હિંદુ ગ્રંથ નો સૌથી મોટો શબ્દ છે સ્થાન. તમારા વિચાર પ્રમાણે જ તમને દેખાય છે આ સનાતન સત્ય છે. જે માણસ સમાજ નું ભલું કરવા ઇચ્છે છે તેં જ બ્રહ્મ જ્ઞાન ને ઉપલબ્દ થાય છે. મારા મત મુજબ હિંદુ નો સૌથી મોટો word સ્થાન છે. સમય જતા જતા સ્થાન પ્રમાણે જ તમને વિચાર આવે છે. હુ આ દુનિયા ચલાવું છું. હુ નઈ જગત મા જેટલા માણસ છે બધાં આ સંસાર ચલાવે છે.તમે તેવા જ બનો છો સામે વાળો વ્યક્તિ હોય છે જેવો. જે બ્રહ્મ જ્ઞાન ને ઉપ્લબ્ધ થાય છે એ સ્થાન છે.તો તમે પેલા કેમ એવું લખ્યું. કેવું સત્ય ધ્યાન છે ખબર ન પડી પ્રયોગ યહી હૈ. યહી થી જ બ્રહ્મ જ્ઞાન ની સીડી નો રસ્તો દેખાય છે.
જે થઈ ગયુ એની પાછળ ન ભાગો તમે પોતાના દેશ માટે યોગદાન આપી શકો છો. કેવલ દેશ પ્રેમી આ જ્ઞાન ને પામી શકે છે.જે આ સમજી જાય છે તેં પોતાના દેશ ને પ્રકાશિત કરે છે.

સિંહણ નું દૂધ સોનાના પાત્ર મા જ ટકે છે અન્ય પાત્ર મા નાખો તો ફાટી જાય છે.


Comments

Popular posts from this blog

જીંદગી એક પહેલી (અનુભવ)

પ્રેમ ગ્રાફી