પ્રેમ ગ્રાફી

પ્રેમ એક એવી અદ્ભૂત કળા છે પ્રેમ જ એક આપ નાં માટેનો રસ્તો છે જેનાં પર દેવી દેવતાઓ પણ પ્રેમ ને આવકારે છે.
પ્રેમ એ પ્યાર નથી કે પ્રેમ કોઈ સ્થાન નથી. પ્રેમ તો જીવન જીવવાનો એક સ્ત્રોત છે. પ્રેમ નો સંબધ તો પ્રકૃતિ સાથે રહેલો છે. બનવું હોય તો ભલા માણસ વૃક્ષ જેવા બનજો. જે લહેરાય ને તો તમે પ્રકૃતિ નાં સ્ત્રોત નો આનંદ માણી સકોં છો.

આપડે આગળ જોયું મૉહોબત્ત એક નશો છે. ગુજરાતી એ આપડી માઁ નું દૂધ છે માણસ એક જ વાર જીવન ની પરીક્ષા માં ભુલ કરે છે. તેં આપડા કુદરતી સૌંદર્ય ને માણવા ધણા રસ્તા ખૉજે છે. પરંતું તેને રસ્તા મળતાં નથી. ઝલક જ કાફી છે પ્રભુ.
મારા મત મુજબ સત્ય જાણવા માટે શ્વાસ આવશયક ઉર્જા છે.
વિચાર લખો છો એ પણ હૃદય નાં સૂર થી સૂર મિલાવો તો જગ્યા તમને સામેથી શોધતી આવશે. મન મા પ્રશ્ન થાય શુ ઍક ઝલક તમારી તમે કોણ છો જે ભવિષ્ય વાણી સાબિતી છે. મારા મત મુજબ તમે કલ્પના પણ નઈ કરી કે મે ભવિષ્ય માં થનારી ધટના જોઇ છે. એ કેવી રીતે ભવિષ્ય માં હુ કૃષ્ણ ભગવાન ને જોઉં છું જે મન એ પછી શુ થયુ હતુ, મે જોયું કે કૃષ્ણ પરમાત્મા મને દર્શન આપવા માટે આવે છે.વાણી એ સાબિતી છે. કૃષ્ણ પરમાત્મા એ પોતે એક રસ્તો ખૉજ્તા હતાં.
જેનાં પર ચાલીને સત્ય નાં દર્શન થયાં.હુ જે કાઈ જોઉં છું અને વિચારું છું તેં જગત ને ધ્યાન માં રાખી ને કાર્ય કરૂ છું.

"વાણી અમૃત સમાન છે". બરાબર લાગે કે ન લાગે પરંતું પોતે જ સત્ય નાં દ્વાર ખુલ્લા રાખ્યા છે.કૃષ્ણ નામ સાંભળતા જ મન મા એક energy ઉત્પન્ન થાય છે.મે આ વાક્ય ને ત્રણ થિ ચાર વાર repeat કરીને સાંભળ્યું.તમે જેવું લખો છો તેવા જ તમે બની જાવ છો. કૃષ્ણ પરમાત્મા ઍક અંશ છે. મારુ ધ્યાન ક્યાં છે. મને વિચાર આવ્યો મે નથી કર્યો. કૃષ્ણ પરમાત્મા વિચારી તો જુઓ. ફરીથી ઍક મિસાલ બની રહેજો. કૃષ્ણ પોતે રાજા હતાં, પરંતું તેમને અભિમાન પણ હતુ. તેં કોઈ પણ વસ્તુ છોડી ને ભાગતા ન હતાં. કૃષ્ણ પોતે આ વિચાર વાંચી રહ્યાં છે. પૃથ્વી કોણ ચલાવે છે તેનો જવાબ મહેમાન ચલાવે છે, કૃષ્ણ પોતે એવું કહે છે. તમારા મારા મા ફરક શુ છે Comments નું જ અંતર છે, જયાં કૃષ્ણ ત્યાં જ સુંદરતા મહેકી ખીલી ઉઠે છે.
કૃષ્ણ પોતે કાઈ લખવા માંગે છે, પરંતું તેનો અર્થ મને સમજતો નથી. જવાબ છે કૃષ્ણ કહે છે જયાં અર્થ હોય ત્યાં દોસ્તી ક્યાં હોય. દોસ્ત કૃષ્ણ પોતે તુ વાંચ અને આગળ વધ દુનિયા તારા સુર માં સુર મિલાવશે.

કૃષ્ણ ને મે પ્રશ્ન પૂછયો મારુ પોતાનુ શુ તો જવાબ મા મહેમાન મળ્યા.પ્રકૃતિ પ્રેમી રાજા પરમાર હુ પોતે કૃષ્ણ પરમાત્મા નાં દર્શન કરૂ છું. સાચી-ખોટી વાત લાગવા વાળા તો પ્રકૃતિ ને નિહાળી નઈ શકે પરંતું આપડી પોતાની ખોજ ચાલુ જ છે.

Comments

Popular posts from this blog

જીંદગી એક પહેલી (અનુભવ)

I love my India