અનુભવ એજ સાચું જ્ઞાન

અનુભવ એજ સાચું જ્ઞાન જે જ્ઞાન દ્વારા મનમાં કેવી રીતે પ્રશ્ન આવે એની સમજ મનુષ્ય ને પ્રાપ્ત થાય છે. જેને આપડે આત્મજ્ઞાન કહીએ છીએ તો પછી આપણાં અનુભવ શું આત્મજ્ઞાન છે. જવાબ હા તો થસે કેવી રીતે.

જો તમને મન માં પ્રશ્ન આવ્યો આ કેવી રીતે આપમેળે મનમાં આવતો પ્રશ્ન કેવી રીતે નો જવાબ અનુભવ છે. જ્ઞાન વિશે નું જ્ઞાન આત્મજ્ઞાન.

જેમ કે આત્મજ્ઞાન ની જરૂરિયાત આધાર વિશ્વાસ અને અનુભવ પર રહેલો છે

જેમ વિશ્વાસનો સંબંધ બુધ્ધિ સાથે છે તેમ જ અનુભવ નો સંબંધ હૃદય સાથે છે શ્રધ્ધા સાથે છે શ્રધ્ધા એજ આપણું હૃદય સાથે તેનો સંબંધ સંકળાયેલો છે.

પણ મનમાં હજુ પેલો પ્રશ્ન તો છે જ કેવી રીતે.

ઉત્તર એનો એવો થાય કે વિશ્વાસ કર્યો બુધ્ધિ સાથે સંબંધ થયો સુર્ય સત્ય છે તો તે વિશ્વાસ થયો અને તેને આપણે જોયો છે તો તે શ્રધ્ધા (અનુભવ) કહેવાય.

Comments

Popular posts from this blog

જીંદગી એક પહેલી (અનુભવ)

પ્રેમ ગ્રાફી

I love my India