વિશ્વાસ પોતે જ ભગવાન છે

પ્રેમ ગ્રાફી માં આજે આપણે જાણીએ છીયે શુ,પ્રશ્ન તો થાય પરંતું અર્થ એનો જેનાથી તમારી સવાર પડે. કૃષ્ણ પરમાત્મા જ્યારે તેમની સૌથી વધું પ્રિય મુરલી વગાડતા હતાં ત્યાર ની છબિ ની કલ્પના પણ અસ્તિત્વ ભૂલી ને સ્વર્ગ જે ની કલ્પના
આજ સુધી કોઇએ કરી નહતી.ગુજરાતી આપણી માતૃભાષા 
કૃષ્ણ પરમાત્મા તમે એવું માંગો જેનાથી દિલ ની દુનિયા જોઇ શકે.

આપણે દુનિયાને જે નજર થી જોઇશું આપણને એ જ રીતે દેખાશે તમે જેવું ઇચ્છો છો એવી જ દેખાશે જો તમે જેમ ઇચ્છો એમ જ દેખાય છે.
આ જ આપણાં જગત નું સત્ય છે.

ભગવદ્દ ગીતા
આપણને શીખવાડે છે કે કર્મ કેવા છે.કેમ કે તમે દુનિયા વિશે કેવું વિચારો છો એવું જ તમને દેખાય છે.

તમે જેવું વિચારો છો એવા જ તમે બની જાવ છો.
We are the result of what we think about it.

વિશ્વાસ પોતે જ ભગવાન છે.આપણને વિશ્વાસ કર્તા શીખવે છે કોઈ પણ પરિસ્થિતિમા.

Comments

Popular posts from this blog

જીંદગી એક પહેલી (અનુભવ)

પ્રેમ ગ્રાફી

I love my India