ઓ કાન્હા અબ તો મુરલી કિ મધુર સૂના દો
મુરલી વાંસળી બન્ને નામ આપ્યાં છે મુરલી હાથ માં જ્યારે રાખી ને હુ રાજા પોતે કૃષ્ણ પરમાત્મા ને મુરલી વગાડતા યાદ કરૂ છું. ત્યારે તેમની આંખો મા જ સમાઈ જવાનું મન થાય છે.જ્યારે હુ વાંસળી વગાળૂ ત્યારે કોઈ ને કોઈ ચમત્કાર પ્રેમ બની ને મને પ્રેમ ની આંખો મા ગુમ થઈ જવાનું આગળ મને એક બિલાડી નું નાનું Cute એવું બચ્ચું મળે છે.અને હુ એમની ભાષા જાણવા માટે પ્રયત્ન કરૂ છું.હુ વિચાર્યા વગર કામ કરૂ છું.
મુરલી વગાડતા તમારુ શૂન્ય થઈ જવું આવશ્યક છે.
સવાલ પણ એજ કરશે અને જવાબ પણ એજ આપશે.
ભૂલી જાવ બીજુ બધુ ધ્યાન કરો પ્રભુ.એ કૈંક શોધે છે તને ક્યાંથી ખબર કે બહાર જ જવું છે.
રાધા કૃષ્ણ હજી જીવે છે એ સાબિતી પણ છે અને યહી રસ્તો સ્વર્ગ તરફ દોરે છે. સુદામા ખાલી હાથે ધરે જાય છે. એ સૌથી મોટુ પુણ્ય ગ્રંથ છે.
મુરલી પોતે સ્વર્ગ છે દેખ લો આવાજ દેકર પાસ અપને પાઓગે આઓગે તન્હા મગર તન્હા નહીં તુમ જાઓગે. મુરલી હાથ માં પકડતા જ દિલ નાં દરવાજા ખુલી જાય છે.
સુનો મુરલી કિ મધુર આવાજ
રાધા કૃષ્ણ નું ઍક ધ્યાન છે મુરલી.મુરલી નો અવાજ સાંભળી ને પશુ-પક્ષી ઍક ધ્યાન માં મગ્ન થઈ જાય છે. પક્ષી પાંખો ફેલાવી ને કળા કરે છે. જ્યારે કૃષ્ણ ની મુરલી વાગે છે ત્યારે બધુ ભૂલી જવાય છે અને એક અલગ દુનિયામાં આવી ગયા હોય એવું લાગે છે. વાત એ હતી કે કૃષ્ણ ની મુરલી સાંભળી મોર તેમનાં શરણ મા આવે છે.આ વાત સત્ય છે તેને સાબીત કરવા માટે એક આ જ ઉપાય બચ્યો છે. કૃષ્ણ પોતે મુરલી નાં દર્શન કરે છે મોર કળા કરી નાચે છે. આમ મુરલી ની મધુર આવાજ નું શબ્દો મા વર્ણન શકય નથી.

Comments
Post a Comment