બુધ્ધમ સરણમ ગચ્છામિ
સત્ત, ચિત્ત, આનંદ
"અધૂરું જ્ઞાન બરબાદ કરી નાખે છે. કહે છે તમારી પાસે જો '0' 'શૂન્ય' નો જવાબ ન હોય તો તમને શાંતિ નહીં મળે. મનની શાંતિ માટે વિચારો નો અંત શૂન્ય માં મળી જાય છે"
જો આ વસ્તુ તમારુ પોતાનુ મન મનમાં સમજી જાય તો તમે આનંદ ની અવસ્થા પ્રાપ્ત કરી લીધી.
સત્ત તમારુ સત્ય જે સત્ય હોય તેનાં ઉપર તમારુ ધ્યાન લઇ જાવ પૂરેપૂરું ધ્યાન જો સત્ય ઉપર આવી જાય પછી વધશે "શૂન્ય" આ મેં શુ કીધું એ અલ્ટીમેટલી તમે પણ નાં સમજ્યા અને હુ પણ ના સમજ્યો.આ જ વસ્તુ સમજવા જેવી છે. પોતે કશુ જ નથી સમજતાં. એ તો સાહેબ દુનિયા વિશ્વાસ પર ચાલે છે નહિતર આ સમજણ નામની વસ્તુ પણ આપણે માનવી જ બનાવી છે. એ જે સમજે પૂરેપૂરી રીતે અને ? કેવી રીતે મન માં પ્રશ્ન નાં ઉદ્દભવે તો સમજી લેવું.
You are in happy State.
સત્ત, ચિત્ત, આનંદ
બુધ્ધમ સરણમ ગચ્છામિ......બુધ્ધમ સરણમ ગચ્છામિ.... ..બુધ્ધમ સરણમ ગચ્છામિ.....

Comments
Post a Comment