એક પ્યાર કા નગમા હૈ

 જીદગી એક પ્યાર કા નગમા હૈ તેરી મેરી કહાની હૈ. કુછ પાકર ખોનાં હૈ ખૂછ ખો કર પાનાં હૈ જીવન કા મતલબ આના જાનાં હૈ!

પ્રભુ પ્રેમ લીલા નો સમય ચાલી રહ્યો છે એક પ્રેમ જ સહારો છે.
તેરી મેરી કહાની લિખ રહા હુ કભી યાદ રહૈગા તુમે મળ્યા હતાં
જમુના કિનારે રાધા કૃષ્ણ નામ હતાં આપડા આજથી યાદ બની પ્રેમ અમર બની ગયો. પ્રેમ એક છે.

એક પ્રેમ તો છે યહી સ્વર્ગ નાં દેવી દેવતા પણ નમન કરે છે અને શીસ ઝુકાવે છે.પ્રેમ એક પ્યાર કા નગમા હૈ. પ્રેમ વિશે તમે જેટલું જાણો એટલું ઓછું પડે છે. પ્રેમ નો ઇતિહાસ નાં હોય વાલા પ્રેમ તો અમર છે પ્રેમ એ હૃદય થી નીકળે છે પછી ફરીને પોતાની જોડે જ આવે છે.યહી સબ્દ જ મને મુક્તિ પ્રેમ તરફ દોરી જાય છે.હુ પ્રેમગ્રાફી વિષય ઉપર વાત કરવા માણું છું.
પ્રેમગ્રાફી એ પ્રેમ ની પરે માર્ગ ની બાધા તરફ ગતી કરે છે. પ્રેમ
અઢી અક્ષર નો વર્ડ છે.પ્રેમ મા દેવી દેવતા પર વિષય વિગતવાર ચર્ચા કરો તેટલી ઓછી પડશે માટે તમારે પોતાને રસ્તો હુ જ બતાવીસ તમારો સાથ અને સહકાર મારે જોઈયે છે તમારી મદદ વીના આ કાર્ય એક સરળ રીત બનવાનો પ્રયાસ. તમને જોયા વીના પ્રેમ અધુરો લાગે છે.

રાધા કૃષ્ણ અમર પ્રેમ કથા છે તમને જોયા પછી એવું લાગે છે.
નામ બોલતાં જ પ્રેમ નું આવરણ ફેલાઇ જાય છે. સંબંધ માં સાચો પ્રેમ રાધા કૃષ્ણ નો હતો મહાભારત યુદ્ધ દરમ્યાન રાધા કૃષ્ણ ને યાદ કરે છે રાધા બોલે છે અને રાધા કૃષ્ણ નાં નામ થી અલગ અલગ નથી ભલા માણસ એવી શીખ કૃષ્ણ મેળવે છે.
આપ "રાધા કૃષ્ણ" ને જ્યારે યાદ કરો ત્યારે પ્રેમ નાં ફુલ ખીલી ઉઠે છે.

રાધા કૃષ્ણ વિશે જાણો તમે પ્રેમગ્રાફી એ ઍક યુગ પ્રેમગ્રાફી.
પ્રેમગ્રાફી માં હુ રાધા કૃષ્ણ બનવા માંગુ છું.મારા દેશ માં કોઈ પણ વ્યક્તિ એવો ન હોય જેનાં મો પર એક વાણી હોય.
એક પ્રેમ જ છે એક રાધા છે અને એક કૃષ્ણ છે.

💐રાધા કૃષ્ણ💐

Comments

Popular posts from this blog

જીંદગી એક પહેલી (અનુભવ)

પ્રેમ ગ્રાફી

I love my India