ક્યાંથી ક્યાં બદલાય છે કાઈ ખબર જ નથી પડતી

 દિલ ની દુનિયા જોવી ભાગ્ય જ કોઈ વ્યક્તિ હોય જેને ન ગમે.
દિલ ની દુનિયા તમને પ્રશ્ન પૂછે છે ને તમે એમા જવાબ છો.
" જવાબ એટલે જવાબ " ગોળ ફરીને ને તમે યહી જ આવશો.
ઉત્તર આપવા માટે તમારી પાસે બહુ લાઈફ લાઇન છે. તમે કોઈને પણ પૂછી સકોં છો. જેમ કે જવાબ enjoyful.
Life લાઇન શોધવી તમારી જીંદગી માટે બહુ જેમ કે " હંસ તળાવ માંથી મોતી શોધે છે અને બગલો માછલી " સોચ નો ફરક છે એક જ વસ્તુ એક જ જગ્યા જેમ કે "કલાપી નગર"
એક સોચ નું સ્થાન થયું કેવાય.

Comments

Popular posts from this blog

જીંદગી એક પહેલી (અનુભવ)

પ્રેમ ગ્રાફી

I love my India