રાધાકૃષ્ણ

રાધાકૃષ્ણ પ્રેમ લીલાં યહી તમારા શબ્દો મા વર્ણન કરૂ છું. રાધાકૃષ્ણ નો પ્રેમ ફુલ બની આ જગત ને પ્રકાશિત કરે છે. રાધાકૃષ્ણ નામ લેતા જ કાંઇ થઈ જાય છે પણ સમજાતું નથી.
રાધાકૃષ્ણ તો એક ફુલ બની જગત ને પ્રકાશિત કરે છે.
રાધાકૃષ્ણ નામ લેતા ખોટું શુ સવાલ ઉત્પન્ન થાય છે જે તમે પક્ષી બની ઉડવાનો પ્રયત્ન સવાલ નો જવાબ છે.

રાધાકૃષ્ણ સમય નાં અંસ મા ભાગ માં સમાઈ જઇ સ્વર્ગ લોક સુધી યહી નામ રાધા કૃષ્ણ. રાધા કૃષ્ણ ની એક ઝલક મળી હશે તમને એ હુ ખાતરી પૂર્વક કહી શકુ છું. રાધા કૃષ્ણ યહી રહે છે.કૃષ્ણ નું નામ રાધા સાથે જ રાખો એટલી વિનંતિ કૃષ્ણ પરમાત્મા મને કરી, રાધાકૃષ્ણ.

Comments

Popular posts from this blog

જીંદગી એક પહેલી (અનુભવ)

પ્રેમ ગ્રાફી

I love my India