રાજા વાયરસ નો અર્થ
વાયરસ એટલે આપડે જાણીએ છીયે છતા અણજાણ બનીએ છીયે, ખબર નાં પડવી જોઈયે એવું કહેવા વાળો હુ જ છું.
કૃષ્ણ એ સફળતાની ચાવી છે ત્યાં કૃષ્ણ એક રાહ થિ ગુજરતા હોય છે અને એક અણજાણ વ્યકિત તેમણે મડે છે તેં કૃષ્ણ ની પરીક્ષા લેવા આવે છે અને પછી તેં સમજી જાય છે કોણ રાજા તેં કહે છે તુ તારું કામ કર હુ કોણ છું ઈ તો કોઈ નથી જાણ તુ.
કૃષ્ણ નાં દ્વાર પર જે કોઈ પણ આવે છે એ ખાલી હાથે જ ઘરે જાય છે.
આપડે એકલા નથી. તમે સિહ ને ફરતા જોયો છે એકલા એ શુ કહે છે બોલ તારે શુ છે સિહ તો જોવે છે પણ તમે કોણ છો સિહ બોલે છે હુ છુ. પાછળ થી ઈશારો થયો કોનો પ્રેમ પંખી નો કે તમે મારા પંખી વિશે સારુ જ બોલો છો. ફરીથી પ્રેમી પંખીડા બોલે છે અવાજ સંભળાયો આ કોણ છે લેખક છે કોણ
રાધાકૃષ્ણ ને યાદ કરો તો લાગે છે હુ સ્વર્ગ છું હજી સુધી સ્વર્ગ કોઈ યે જોયું નથી ખાલી કલ્પના જ કરી છે કે સ્વર્ગ બોલશે તો હુ પોતે સ્વર્ગ છું રાધાકૃષ્ણ પ્રેમી પંખીડા ને ચલાવો.
આપડે વાત કર્તા કાંટા વાગ્યા કેમ તમને સ્વર્ગ નો આ નવો એટલે જેની કલ્પના શકય નથી તેવું.
મિત્ર પ્રેમ પરિભાષા તો બહુ ઉપર છે આ પરથી મને કૈંક યાદ આવે છે તુ ડરે છે કેમ હુ પ્રભુ તમારી સાથે છું સદાય.
સિહ અને સિંહણ ની વાત છે એક વાર સિહ ને વિચાર આવ્યો આંખો ખોલી ને જોયું તો રાત પડી ગઇ. રાધાકૃષ્ણ , નાં અનેક રૂપ છે જેમ કે રામ યાદ આવ્યાં તો પવન તમે ફરીયાદ કરો છો ગુમ થઈ જવાની હુ તો સદાય છું આ લખે છે એજ વિચારે છે
સિહ આવ્યાં અને કીધું તમે તો સદાય માન આપો છો બીજાને તો તમને શુ મળ્યું.
બુધ્ધ નો શિષ્ય તળાવ મા પાણી ભરવા માટે જાય છે એક પ્યાલા માં પાણી ભરે છે ત્યાંથી ઓશો ગુજરતા હોય છે ઓશો બુધ્ધ નાં શિષ્ય ને પ્રશ્ન કરે છે તેં બુધ્ધ ની પરીક્ષા લેય છે કે તમે કાબીલ છો કે નહીં એમને એક ઝલક મળે છે તેં કહે છે ધ્યાન નો અથઁ સમજાવો.
શિષ્ય કહે છે કોઈ ની વાત મા આવતાં નહીં ઓશો કોણ છે જાણો છો તમે સારી રીતે તેં જગત ની અમુલ્ય ભેટ આપવા માટે તેમનો જન્મ થયો છે ત્યાં રાજા અને સિહ ની મુલાકાત થાય છે
કૃષ્ણ એ સફળતાની ચાવી છે ત્યાં કૃષ્ણ એક રાહ થિ ગુજરતા હોય છે અને એક અણજાણ વ્યકિત તેમણે મડે છે તેં કૃષ્ણ ની પરીક્ષા લેવા આવે છે અને પછી તેં સમજી જાય છે કોણ રાજા તેં કહે છે તુ તારું કામ કર હુ કોણ છું ઈ તો કોઈ નથી જાણ તુ.
કૃષ્ણ નાં દ્વાર પર જે કોઈ પણ આવે છે એ ખાલી હાથે જ ઘરે જાય છે.
Comments
Post a Comment