મારા રસ્તા અલગ તારા રસ્તા અલગ
શરૂઆત ક્યાંથી કરુ પ્રશ્ન થાય છે. કાંઇક સાંભળો, તમારી આ ઝલક જોયા જ કરુ એવું મન થાય છે પ્રભુ. તમે જરૂરીયાત કરતા વધારે મારી થાળીમા પીર્સીં દીધું. હવે તો એવું થાય છે આ પલ ને તમે કોઈ શબ્દો નું નામ આપો. લખો આપની પાસે આવી ગયો છું. જુઓ કે જે લોકો માટે સમય નથી તમારા માટે એ લોકો પણ આજે સમય નીકાળી ને કહે છે મારી દૃષ્ટિ થી જોઇયે. જુઓ મારી દૃષ્ટિ કેવી છે, જેવું તમારુ ધ્યાન તૂટ્યું એવા વિચાર.
Comments
Post a Comment