મે અબ અકેલા નહીં રહા
કેવું લાગે છે તમે તમારી પોતાની સાંસ જોઇ રહ્યાં છો. સરસ ખૂબ જ સરસ. હુ ક્યારનો કાંઇ શોધ કરતો હતો પણ મને જ નતી ખબર શુ કરવું છે મારે આ એક પહેલી છે જેને સારુ લગાવવા માટે આપણે રસ્તા પાર કરવાનાં છે સરસ ખૂબ જ સરસ.સારાંશ તો ખબર પડી ગઇ મને સમજાવો હવે, ગુજરાતી હોવાનો મને ગર્વ છે આ જ સમજાયું મને ખબર છે મને ગુજરાતી પ્રથમ ભાષા છે. સ્કુલ મા ભણતા હતા ત્યારના દિવસ યાદ કરીયે તો યાદ આવે છે સૌ પ્રથમ આપડા સૌના વ્હાલા એમને આપડે પ્રેમ થી આવકાર આપીશુ વિશ્વ વિદ્યાલય શાળા નાં પ્રિન્સીપાલ પરમાર સાહેબ તમારી સાથે મળવાનો મને આદર સાથે જણાવવાનું કે હવે હુ એકલો નથી આ સંદેશો આપવા માટે આજે હુ આ પત્ર તમને લખું છું તમને જોઇ ને એવું લાગે છે કે ખુશી આજે જ મારા જીવન મા આવી છે. આમાં કાઈ નવું નથી એવા પ્રશ્ન મારા મન મા આવી રહ્યાં છે.
પણ તમે જાણો છો તમે નાં હોત તો હુ શાળા નો ભાવી વિદ્યાર્થી જ્યારે નિશાળ મા ભણતો હતો તયારે વિચારતો હતો કે મારે મોટા થાઈ ને નામ કમાવવુ છે ત્યારે ખોટું લખ્યું છે મે જાણું છું
પણ નામ કમાવવા મે ધણા બધાં સપના જોયા હતાં જેમા મળ્યા રાધાકૃષ્ણ જેમણે મને જીંદગી જીવવાની એક અદ્ભૂત કળા શીખવી. કયાંથી ક્યાં વાત લઇ જાવ છો પરમાર સાહેબ. સમજાઈ ગયુ આ પરથી એક શાયરી થઈ જાય.
નીરખી તેનુ રૂપ ચાંદ પણ હરખાય છે
બાગ કેરા ફુલ તેને જોઇ ને કરમાય છે
આ તે કુદરત ની એવી તે કેવી વિચિત્ર કળા,
જે બધાં ને શરમાવ નારી એ મને જોઇ શરમાય છે.
પરમાર સાહેબ ને મન મા ધણા પ્રશ્નો નાં જવાબ મળી ગયા. પણ તેઓ શિષ્ય ને શુ ભેટ આપે છે તે જુઓ હુ આ વિશ્વ વિદ્યાલય શાળા નો વિદ્યાર્થી પરમાર સાહેબ ને દિલ થી અભિનંદન કરૂ છું.
સમજી ગયો આજે
સમજ વિશે સમજાવ્યું એ આજે મને નાં સમજ સમજે છે સમજતો હતો કે સમજશે મને એ આજે હવે મને ક્યાં સમજે છે.
આ પરથી ગુજરાતી નાં ગ્રેટ એવા રમેશભાઈ સાહેબ યાદ આવે છે તેઓ એ જે ગુજરાતી ભાષા ને સન્માન આપ્યું છે તે યાદ કરવા જેવું છે.

Comments
Post a Comment