મારા જીવન મા ગુજરાતી સાહિત્ય નું મહત્વ
ગુજરાતી સાહિત્ય ની શરૂઆત કરૂ તો મને સૌ પ્રથમ પ્રેમગ્રાફી યાદ આવે છે મે એક સપનું જોયું હતુ ખુલી આંખ રાખીને કે આ સૃષ્ટિ નું સર્જન કોણે કર્યું હશે. મારા મન મા જવાબ હતા બધાં પણ મને સવાલ નહતા ખબર. સત્ય કીધું રાજા તમે આજે હુ તમને દુનિયા ની સાતમી અજાયબી તાજમહેલ ચિત્રસેન ઉપર થી યાદ કરવા જઇયે તો પ્રેમ નું પ્રતીક છે જેને કવિ પોતાની ભાષા મા વર્ણન કરવા માટે ઘણાં પ્રયત્ન કરે છે પણ શબ્દો તેમને પાછળ છોડી આગળ વધે છે ચિત્રસેન જે નીલકમલ નું વર્ણન કરવા માટે કહે છે તેં આવે છે. સત્ય કીધું કવિ કલાપી મારી પરીક્ષા લેવા માટે મે ઘણું બધુ યોગદાન આપ્યું છે. એવા મા રાધાકૃષ્ણ સાથે મુલાકાત થાય છે ઓશો એ કીધું હતુ કે ધ્યાન એ આંખ છે રાધાકૃષ્ણ ની પરિભાષા તો મિત્ર બધાથી ઉપર છે. એવામાં કોઇક જાણીતો અવાજ સંભળાય છે જાણે કોઈ નીલકમલ પુકારતુ હોય એવા રણકાર ઉત્પન્ન થાય છે. ચિત્રસેન ની આત્મા આજે પણ નીલકમલ પુકારે છે મને નીલકમલ.
Comments
Post a Comment