પ્રેમ ગ્રાફી એક અનોખી કલા
આજે હુ પ્રેમગ્રાફી ની અનોખી કલા વિશે મારે જાણવું છે કે પ્રેમગ્રાફી ની શરૂઆત ક્યાંથી થાય છે. પ્રેમગ્રાફી એ એક ઉડાન છે જેમાં તમે જાણતા જશો તેમ તમને ખબર પડતી જશે. પ્રેમ અને ગ્રાફી આ બન્ને શબ્દો પ્રેમ અને ટેકનોલોજી ઉપર થી તરી આવે છે. પ્રેમગ્રાફી મા કવિ કુદરત જોડે પ્રકૃતિ ની રચના કરે છે જોઇ યે પ્રેમગ્રાફી ને હવે આ નજારો જોઇ ને મારુ દિલ મન બન્ને ખુશ થઈ ગયા. આજે જે મારી જોડે ઘટના બની અને મારુ ભાગ્ય આજે ખુલ્યું. એવામાં મને એક મહેમાન મળે છે આવો જાણીએ તેઓ ની રાય, રાજા સફળતાની ચાવી તને આપી અને શોપી આ બન્ને ને જોવો શુ થાય છે ઊંડા ઉતરવાની જરૂર નથી એમા તો કવિ કહે છે પ્રેમગ્રાફી.
પ્રેમગ્રાફી એક ઝરણું બની ને વહે છે.તમને જોતાં એવું લાગે છે આજે પહેલી વાર મને રાધાકૃષ્ણ મળ્યાં બોલો રોજ તો તમે એમનાં વિશે જાણો છો.
પ્રેમગ્રાફી એક ઝરણું બની ને વહે છે.તમને જોતાં એવું લાગે છે આજે પહેલી વાર મને રાધાકૃષ્ણ મળ્યાં બોલો રોજ તો તમે એમનાં વિશે જાણો છો.
Comments
Post a Comment