પ્રેમગ્રાફી ને સાંભળો
ગુજરાતી સાહિત્ય કાર આજે એ ઉડાન ભરી રહ્યાં છે જેની કલ્પના શકય નથી. આજે હુ જાણું છું કે પ્રકૃતિ ને મારે સાંભળવાની અને જોવાની ક્ષમતા અલગ અલગ છે જેનાં માટે કવિ પ્રેમગ્રાફી નામના દ્વાર અર્પિત કરે છે. જોવો પ્યાર ને ફીલ કરો આજે તમે જાણો છો દુનિયા ની અજાયબી સાંભળો છો તમે પ્રેમગ્રાફી કે તમે જોવો છો તમે લખો છો પ્રેમગ્રાફી જેનાં માટે સાંભળવું આવશ્યક છે ફુલ જોયું આજે દર્દ આજે માણસ ક્યાંથી ક્યાં ઉડાન કરે છે એ તો કોઈ નથી જાણતું તો આ ડર આવે છે કેમ,
પ્યાર કિયા તો ડરના ક્યા
પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી
આમ આજે જાણવા મળ્યું,
કવિ શુ કહેવા માંગે છે કાઈ ખબર નથી પડતી...
પ્રેમગ્રાફી લખું છું મારી અને તમે જોવો છો
આજ ક્હેન્ગે દિલ કા ફસાનાં
છુપ નાં સકૈગ઼ા ઇશ્ક હમારા રંગ લાયા
આજે જે પ્રેમગ્રાફી હુ જોવું છું મારે શુ લખવું છે તે હુ જાણું છું પણ જાણે મારી નજર મને ક્યાં લઇ જાય છે
નજર દેખ જન્નત દેખાય છે
સપનું મારુ સાકાર કર્યું જો
સંભાળ તારી આંખ ને હુ કાન,
કાંઇ કહે છે સપનું મારુ દિલ મા તુ છે
તન મને કહે છે જો હુ કોણ
એવામાં ચાંદ નીકળે છે
તારી અદા પર તો સૌ કોઈ ફિદા
આજે જોઇ ને કહે છે મને ચાંદ...
તમારી અદા છે જેનાં પર મારુ મન
ગલી મે આજ દેખો સાંભળો છો હુ છું
જન્નત તો તમારી છે તમે ક્યાં છો
જોવું છું તમે લખો છો એ જાને કોણ...
સુન મને તુ યાદ આવે છે તડપ છે તારી યાદ
જરા પાસ આવી ને જોવો યાદ નાં કરો
સારુ ફરીથી નાં વાંચો આગળ જોવો
ચાંદ મળે છે કહે છે જોવો મને
ધ્યાન લગાઓ મારી ઉપર હુ છું પ્રભુ
નામ સાંભળો હુ જોવું તમને
રે તમે છો જેનાં ઉપર દિલ મન ને કહે
નજર ક્યાં ગઇ મારી રચના મને યાદ નથી
સફર મારી તુ છે દિલ જોવે છે નજારો
મુલાકાત થઈ નજર બોલે છે લખો
તારી આ અદા મને યાદ કરે છે
રોમ રોમ મા તારી યાદ સમાઈ જાય
પાસે આવી ગઇ મારી આંખ
જોવો ગીત તમને ક્યાં ખો આપે છે
મહેસુસ થાય તમને ઈશારો
મહેકી ઉઠે નજર નજર ની વાત
અરમાન સાંભળો નજર ડરે છે તમારાથી
ક્યા યહી પ્યાર હૈ...
ગાઓ મેરે સાથ બોલો ના...
દિલ તારાથી અલગ નથી જો
સમય ફુલ બની જોવે છે
નજર ગીત જોવે છે તારી ઝલક
સનમ નજર ને શબ્દો
અવાજ આંખ બની જોવો
પ્યાર હસે છે ખુશ આંસુ થાય
પ્રેમ સે બડી પ્યાર કી ખુશ્બુ
રાધાકૃષ્ણ ની પ્રેમગ્રાફી...
Comments
Post a Comment