પ્રેમગ્રાફી શાયરી
💐જય શ્રી કૃષ્ણ💐
પ્રેમગ્રાફી નાં રસ્તા એક પછી એક
પ્રેમ તો અમને નહીં દિલ ને કહે છે
દિલ નાં ટુકડા થાય તો પ્રેમ સાચો
રમત પ્રેમગ્રાફી હાથ જોશો તો
યાદ આવશે દિલ મારી રાણી તુ રાજા
દર્દ ની આ રમત રડી ને ખુશી માણવો
સરોવર હંશ અને હંસિની તળાવ ની લહેર
દર્દ પ્રેમગ્રાફી હરદમ રડવું છે મારે
આજે દિલ તોડવું છે દર્દ ખરીદવું છે
અશ્રુ ક્યારે આવે હુ રાહ જોઈને બેઠો છું
દિલજલે નશા કદમ દર્દ જોઈયે
કડવાશ વચન ઘૂંટ એનાં વિરહ નું
લૂંટાવી દઈશ મારુ બધુ તડપ કહાં
દિલથી દિલ ની અવાજ
આંખ તીર ચલાવો દિલ તોડી નાખો
બેવફાઈ જામ પીને નજરઅંદાજ
હુ રહું ના રહું આંશુ સદાય રહેશે
સાચવીને રાખજો હિરેમોતી અશ્રુ
તુ કોઈનું દિલ તોડી તો જો
મનોહર ફોરમ ફુલ તોડી તો જો
એ ચાંદ સલામ કહેજે
મારા પર વીતી બધી વાત કહેજે
હુ ખુશ છું દુઆ કર પ્યામ દે
મિલન ની વાત કરી
આદમી હોવાની ભુલ કરી
દેહ ને આગ લગાવી જીવી જો
અવતાર માનવી ખૉવિ કદમ ચાલ
છેલ્લી ઘડી રાહ જોઇ
નકશા કદમ બે કદમ ચાલી શક્યાં નહીં
આંશુ અંશ રાહ ઝૉવડાવી
કહે જાઉં કે સાગર પાર કરવાં માટે સાથી
નથી મારુ આ જમાના ની રમત છે
દર્દ ને દર્દ થાશે તો દર્દ બોલી ઉઠશે
દર્દ હસી બનશે આંશુ જોવે છે
નીકળ્યાં આંશુ તો હિરેમોતી ની ચમક ભૂલી ગઇ
ધાર વહી જશે પણ સમુદ્ર ખાલી નહીં થાય
પ્રેમગ્રાફી નાં રસ્તા એક પછી એક
પ્રેમ તો અમને નહીં દિલ ને કહે છે
દિલ નાં ટુકડા થાય તો પ્રેમ સાચો
રમત પ્રેમગ્રાફી હાથ જોશો તો
યાદ આવશે દિલ મારી રાણી તુ રાજા
દર્દ ની આ રમત રડી ને ખુશી માણવો
સરોવર હંશ અને હંસિની તળાવ ની લહેર
દર્દ પ્રેમગ્રાફી હરદમ રડવું છે મારે
આજે દિલ તોડવું છે દર્દ ખરીદવું છે
અશ્રુ ક્યારે આવે હુ રાહ જોઈને બેઠો છું
દિલજલે નશા કદમ દર્દ જોઈયે
કડવાશ વચન ઘૂંટ એનાં વિરહ નું
લૂંટાવી દઈશ મારુ બધુ તડપ કહાં
દિલથી દિલ ની અવાજ
આંખ તીર ચલાવો દિલ તોડી નાખો
બેવફાઈ જામ પીને નજરઅંદાજ
હુ રહું ના રહું આંશુ સદાય રહેશે
સાચવીને રાખજો હિરેમોતી અશ્રુ
તુ કોઈનું દિલ તોડી તો જો
મનોહર ફોરમ ફુલ તોડી તો જો
એ ચાંદ સલામ કહેજે
મારા પર વીતી બધી વાત કહેજે
હુ ખુશ છું દુઆ કર પ્યામ દે
મિલન ની વાત કરી
આદમી હોવાની ભુલ કરી
દેહ ને આગ લગાવી જીવી જો
અવતાર માનવી ખૉવિ કદમ ચાલ
છેલ્લી ઘડી રાહ જોઇ
નકશા કદમ બે કદમ ચાલી શક્યાં નહીં
આંશુ અંશ રાહ ઝૉવડાવી
કહે જાઉં કે સાગર પાર કરવાં માટે સાથી
નથી મારુ આ જમાના ની રમત છે
દર્દ ને દર્દ થાશે તો દર્દ બોલી ઉઠશે
દર્દ હસી બનશે આંશુ જોવે છે
નીકળ્યાં આંશુ તો હિરેમોતી ની ચમક ભૂલી ગઇ
ધાર વહી જશે પણ સમુદ્ર ખાલી નહીં થાય
Comments
Post a Comment