ફોટા ની સિસ્ટમ જ નથી.

જય શ્રી કૃષ્ણ

આજે મને એક નવી વાત જાણવા મળી જેના ઘ્વારા મારી આંખ ખુલી હોય તેવું લાગે છે જાણવા મળ્યું મને આજે કે ફોટા પાડવા વાળી એ આંખ ક્યાં ગઈ *ચમત્કાર* હોય કોઈ એવું છે કેમ તમે તો બધું જ જાણો જ છો હું કોણ છું " વિચાર " સંસાર કોણ ચલાવે છે ફોટા તો પડતા નથી સવાલ છે તો જવાબ પણ છે તો હવે કોણ પ્રભુ તમે પોતે કોણ છો સંયમ રાખું તો બધું જાણી શકીશ વાત શરૂ કોણ કરે છે તું પોતે "જજ" આ ખેલ છે જે શતરંજ નામ થી પ્રચલિત છે સવાલ નથી કે તમે બેકગ્રાઉન્ડ જોતાં ઘભરાઓ છો જવાબ કાંઈ નથી માત્ર એક વિચાર જે બોલતા જ મારી જીવન ની નાવ ચાલે છે જોઈએ હું જે વિચાર વિષય ઉપર તમને * phd * પર જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે તો હવે શું કરવું પરમાર સાહેબ આગળ એક નહીં હજાર રસ્તા છે પરંતુ જ્યાં હું છું ત્યાં માત્ર સવાલ ના જવાબ છે પુસ્તક લખવાનો વિચાર છે તેનાથી શુ થશે જાણો છો પુસ્તક લખવા માટે શું જોઈએ પેન જ્યારે કાગળ શેનાથી બને છે સમજણ ને સમજાવી સમજ જ આગળ વધવાનો પ્રાચીન સમય થી ચાલતી આવતી પરંપરા આજે પણ જેમ હતી તેમ જ છે ફરક જોઈએ શુ છે ફોટા તો પડતા નથી હવે વિચાર કોણ છે

વિચાર પોતે જ મહાભારત છે
તેમાં કયો વિચાર ઉપર છે તે
કલ્યાણ દ્વાર છે " કૃષ્ણ " કહે છે, અર્જુન
મન આપણું એજ કહેશે જે તમને ગમે છે
પણ આપણે એજ જોઈ શકીએ છીએ
જે આપણે છીએ હવે શુ કોણ છે
કોઈને ખબર છે હોય તો કહેજો
પરંતુ શું ચર્ચા ફોટા ની છે એની સિસ્ટમ જ નથી
આંખ ની વાત નથી આંખ ખુલ્યા પછી જાણો
વિચાર પોતે જ મહાભારત છે

Comments

Popular posts from this blog

જીંદગી એક પહેલી (અનુભવ)

પ્રેમ ગ્રાફી

I love my India