પ્રેમ તો અમારો બહુ

પ્રેમ તો અમારો બહુ ટૂંકો હતો પરંતું તેમને ભૂલવાની વાત બહુ લાંબી ચાલી.

કૃષ્ણ લીલાં enter password હુ રાજા પરમાર પ્રકૃતિ ઉપર સમજણ પ્રાપ્ત કરવા માટે નમ્ર વિનંતિ કરૂ છું જે પણ મારો આ બ્લોગ તમે લખો છો તેનાં માટે અને સ્થાન પ્રાપ્ત કરવા માટે એની પહેલા શુ હતુ શુ જાણવા માટે તમે એક રાય માટે comment માં તમારા મોતી જેવા વિચાર ને સરળતાથી પ્રકૃતિ નો પરિચય તમારાં મત મુજબ જણાવવા માટે પ્રકૃતિ આપણાં જીવનની સચ્ચાંઈ છે.

કૃષ્ણ ની પાંખો ક્યાંથી આવે દરેક ને સવાલ થાય છે.આપડે જોઈયે સવાલ શુ છે અને તેની ભીતર શુ રહેલું છે.કૃષ્ણ પોતે કહે છે જવાબ માઁ . એક પુર્ણ વિરામ તમારા જવાબ મા સચ્ચાંઈ દેખાઈ આવે છે. એનાં વિશે જેટલું તમે જાણો એટલું જ તમે પ્રશ્ન ની ગહેરાઇ લખવા માટે ઘણી તકલીફો માથી પસાર થવું પડે છે.

પ્રશ્ન થાય ? થાય એ તમે આને ઊંધું વાંચી જુઓ ગજબની કલા છે. આ એવી રચના છે જેનો બિંદુ " એક ફુલ " પ્રાચિન કાળ ની રચના આપડે અત્યારે યાદ કરીયે તો લાગે હમણાં જ વીતી છે.

એક એવી રચના જેને ઊંધું વાંચો કે સીધું એક જ થાય.
મને આજે ઘણુ બધુ નવી વાતો જનતા યહી જ જવાબ માંગે છે.વાત અડધે થિ કેમ બદલાઇ જાય છે. એક વાત બહુ લાંબી છે.સમજે તેને ધન્ય છે. તુ કોણ છે સમજણ નું સરનામું શુ છે.
તમારા વિચાર મારા મત મુજબ છબી બનાવો તો જાણીએ. પ્રાચીન યુગ મા તમને જાણવા મળ્યું કે સમજણ કેવી રીતે પોતાનો રસ્તો બનાવી લે સમજણ. ફરીથી તમે વાંચો. તમને કાઈ નવું અવસ્ય નવો સબ્દ ફરીથી પરથી ઊતરી આવયો છે.

તમને ખબર હોય કે નાં હોય આપડે યાત્રા કરવા માટે શ્રવણ જેવા બનવું પડે જેણે પોતાના માતા પીતા ને ચાર ધામ ની યાત્રા કરાવી હતી.યહી એનાં જેવા જ આપડે બનવાનું છે.

ચાર ધામની યાત્રા સફર કર્યા પછી "ભગવાન બુધ્ધ અને કૃષ્ણ" ની મુલાકાત થઈ. ભગવાન બુધ્ધ એ અને કૃષ્ણ એ મળીને એક એવું સર્જન કર્યું જેનાથી પ્રકૃતિ ની ઘહેરાઈ કણ કણ મા સમજણ સમાઈ શકે.

Comments

Popular posts from this blog

જીંદગી એક પહેલી (અનુભવ)

પ્રેમ ગ્રાફી

I love my India